ગુજરાત લોક સેવા ટ્રસ્ટ એ વડીલો, બાળકો, નાગરિક સમસ્યાઓ, દલિત કલ્યાણ, વિકલાંગતા, આપત્તિ વ્યવસ્થાપન, શિક્ષણ અને સાક્ષરતા, આરોગ્ય અને પોષણ, HIV/AIDS, માઇક્રો ફાઇનાન્સ (SHGs) ક્ષેત્રે કામ કરવા નોંધાયેલ બિન-સરકારી સંસ્થા (એનજીઓ) છે. આ સંસ્થા સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, ગરીબી નાબૂદી, વ્યવસાયિક તાલીમ, મહિલા વિકાસ અને સશક્તિકરણ, યુવા બાબતો, વગેરે સહિતના પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
આ એનજીઓની સ્થાપના 1990 માં કરવામાં આવી હતી. સંસ્થાનો નોંધણી નંબર છે: E/૭૭૬૩/અમદાવાદ (05-05-1990). સંસ્થા ગુજરાત, ભારતમાં કાર્યરત છે. આ ટ્રસ્ટ નું મુખ્ય કાર્યાલય: સરસ્વતી ચેમ્બર્સ, જમીન ગેસ કંપની ની બાજુમાં, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ -૪ છે. આ ટ્રસ્ટ ના પ્રમુખ ટ્રસ્ટી શ્રીઓ રાજકુમાર ગુપ્તા, સુરેખા ગુપ્તા, રોહન ગુપ્તા તથા અર્પણ ગુપ્તા છે.
મહિલાઓ માટેની યોજનાઓ
યુવાઓ માટેની યોજનાઓ
વૃદ્ધ કલ્યાણ માટેની યોજનાઓ
મેડિકલ સહાય માટેની યોજનાઓ
અનુસૂચિત જાતી માટેની યોજનાઓ
આર્થિક ઉત્કર્ષ લક્ષી યોજના
દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ
સફાઈ કામદાર માટેની યોજનાઓ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ની યોજનાઓ
ગુજરાત લોકસેવા ટ્રસ્ટ,
૭ - ગજાનંદ આર્કેડ,
શિવાનંદ બંગલૉ ની સામે, સ્વયંભૂ હોસ્પિટલ ની પાસે,
વસ્ત્રાલ રિંગ રોડ, વસ્ત્રાલ.
સોમવાર થી શનિવાર સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી રહેશે.
અનિવાર્ય સંજોગ હશે ત્યારે ઓફિસ બંધ રહેશે.